પ્રકરણ : ૧ ફંક્શન કી ના ઉપયોગ



ફંક્શન કી ના ઉપયોગ આ પ્રમાણે છે. દરેક ઉપયોગને ખુબ શાંતિપૂર્વક વાંચવા અને યાદ રાખવા. ઓબ્જેક્ટીવ પરીક્ષા માટે આ ઉપયોગ મહત્વપૂર્ણ ગણાય છે. 

F1
Help ઓપન કરવા માટે.
CMOS Setup માં પ્રવેશવા
Windows Key + F1 : Microsoft Windows help and support centerઓપન કરવા માટે.
Control + F1 Task Pane ને ઓપન કરવા માટે.
F2
Windows માં સિલેક્ટ કરેલા icon, file કે folder rename કરવા માટે.
Alt + Ctrl + F2 Microsoft Word માં ડોક્યુમેન્ટ વિન્ડો ઓપન કરવા માટે
Ctrl + F2 : Microsoft Word માં  Print preview જોવા માટે.
CMOS  Setupમાં ડાઇગ્નોસ્ટીક ટૂલ ઓપન કરવા
F3
મોટાભાગે બધા programs અને  Microsoft Window માં search feature ઓપન કરવા માટે.
MS-DOS or Windows command line માં છેલ્લે ઉપયોગમા લીધેલ command Repeat કરવા માટે.
Shift + F3 : Microsoft Word માં text ને upper case થી lower case માં ફેરવવા   અથવા  દરેક શબ્દની આગળનો અક્ષર capital મા લખવા માટે.
Windows Explorer માં સર્ચ ફંક્શન શરુ કરવા
Windows Key + F3: Microsoft Outlook માં એડવાન્સ ફાઇન્ડ ઓપ્શન માટે.
F4
Windows 95 to XP માં ફાઇન્ડ ઓપ્શન માટે.
Windows Explorer અને Internet Explorer માં  address bar ઓપન કરવા માટે.
Alt + F4 Microsoft Windows માં એક્ટીવ વિન્ડો(ઓપન પ્રોગ્રામ) બંધ કરવા માટે.
Ctrl + F4 Microsoft Windows માં વિન્ડોની અંદરની વિન્ડો બંધ કરવા માટે.
F5
Modern Internet browsers માં F5 નો ઊપયોગ refresh અથવા page/ document ને reload કરવા માટે થાય છે.
Microsoft Word માં find, replace, અને  go to window મા જવા માટે.
PowerPoint માં slideshow ઓપન કરવા માટે.
F6
Internet Explorer, Mozilla Firefox, અને બીજા Internet browsers માં Cursor ને  Address bar માં લઇ જવા માટે.
F7
Microsoft programs જેવા કે Microsoft Word, Outlook, etc. માં  spell check અને grammar check કરવા માટે.
Shift + F7 : સિલેક્ટ કરેલા શબ્દને THESAURUS સર્ચ કરવા માટે.
Mozilla Firefox મા Caret browsing ઓપન કરવા માટે.
F8
Windows startup menu અને Windows Safe Mode માં એન્ટર થવા મટે.
F9
Microsoft Word મા ડોક્યુમેન્ટને Refresh કરવા માટે.
Microsoft Outlook  મા e-mail  Send and receive કરવા માટે.
F10
Microsoft Windows માં open application નું  menu bar ઓપન કરવા માટે.
Shift + F10 : સિલેક્ટ કરેલા  icon, file, or Internet link પર right-clicking  જેવી ઇફેક્ટ માટે.
Enter CMOS Setup.
F11
All modern Internet browsers માં full screen મોડમાં Enter and exit થવા માટે.
F12
Microsoft Word માં Save as window ઓપન કરવા માટે.
Ctrl + F12: Word મા  document ઓપન કરવા માટે.
Shift + F12 : Microsoft Word document માં save કરવા માટે. (Ctrl + S).
Ctrl + Shift + F12: Microsoft Wordમા  document ને પ્રિન્ટ કરવા માટે.
Firebug / browser debug tool ઓપન કરવા માટે.
Computer at startup  સમયે Bootable devices ચેક કરવા.


Post a Comment

0 Comments