Singular Plural
પ્રથમ પુરુષ I am We
are
આઈ એમ વી આર
હું છું અમે છીએ
બીજો પુરુષ You are You are
યુ આર યુ આર
તું છે તમે છો
ત્રીજો પુરુષ He is
હી ઈઝ
તે છે
She is They are
શી ઈઝ ધે આર
તેણી છે તેઓ છે
It is
ઈટ ઈઝ
તે છે
ઉપયોગ:
A. નામ દર્શાવવા :
1. તે મયંક છે.
He is Mayank.
2. તેણી માનસી છે.
She is Mansi.
B. કામ દર્શાવવા :
1. અમે વેપારીઓ છીએ.
We are merchants.
2. તેઓ અમારા શિક્ષકો છે.
They are our teachers.
C. સ્વભાવ દર્શાવવા :
1. તે સારા અભિનેતા છે.
He is a good actor.
2. તેણી માયાળુ છે.
She is kind.
D. દેખાવ દર્શાવવા :
1. મીનાક્ષી ઘણી સુંદર છે.
Minaxi is very beautiful.
2. મયુર ઉંચો છોકરો છે.
Mayur is a tall boy.
E. સ્થિતિ દર્શાવવા :
1. હું ઘણો થાકેલો છું.
I am very tired.
2. કેયુર ભૂખ્યો છે.
Keyur is hungry.
F. સ્થળ દર્શાવવા :
1. અમે બગીચાની સામે છીએ.
We are infront of a garden.
2. મયુરી વૃક્ષની નીચે છે.
Mayuri is under the tree.
0 Comments