1. જો AHMEDABAD=BINFEBCBE તો BARODA = ?
(A) CBSPEB
(B) CBONEB
(C) DBRTFB
(D) CDTPFD

Answer - A

2. A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે.
1) A રસોઈયાની સામે બેઠો છે.
2) B નાઈની જમણે બેઠો છે.
3) દરજીની ડાબે ઘોળી બેઠો છે.
4) C ની સામે D બેઠો છે.
A અને B નો વ્યવસાય શું છે ?
(A) દરજી અને નાઈ
(B) દરજી અને રસોઈયો
(C) નાઈ અને રસોઇયો
(D) ધોબી અને રસોઈયો

Answer - B

3. ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે :
(A) 21 વર્ષ
(B) 18 વર્ષ
(C) 15 વર્ષ
(D) 9 વર્ષ

Answer - D

4. કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, “તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે’’ તો તે વ્યક્તિ કોણ છે ?
(A) રામના પિતા
(B) રામના કાકા
(C) રામનો સાળો
(D) રામનો ભાઇ

Answer – D

5. 10% નફે કોઈ પુસ્તકને રૂા. 220 માં વેચતા,તેની ખરીદ કિંમત કેટલી હશે ?
(A) 220
(B) 200
(C) 210
(D) 240

Answer - B

6. ટેંકનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે. તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક 4/5 ભરાઈ જાય છે. બેંકની ક્ષમતા કેટલી છે ?
(A) 120 લિટર
(B) 100 લિટર
(C) 80 લિટર
(D) 75 લિટર

Answer - B

7. અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?
(A) દક્ષિણ
(B) દક્ષિણ પશ્ચિમ
(C) દક્ષિણ પૂર્વ
(D) ઉત્તર પૂર્વ

Answer - C

8. જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?
(A) 36
(B) 40
(C) 44
(D) 48

Answer - B

9. A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી નણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાલી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ?
(A) E
(B) D
(C) A
(D) C

Answer - C

10. શિલા 2 મિનીટમાં 90 મીટર ચાલે છે. 25 મીટર ચાલવા માટે તેને કેટલી મિનીટ લાગશે ?
(A) 3.5
(B) 4.5
(C) 5
(D) 7

Answer - C

11. 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે.
(A) રૂા. 30
(B) રૂા. 60
(C) રૂા. 66
(D) રૂા. 90

Answer - A

12. લક્ષ્યદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ?
(A) મુંબઈ
(B) કેરળ
(C) મદ્રાસ
(D) દિલ્હી

Answer - B

13. અનુસૂચિત જનજાતિ (ST) નો દરજજો :
(A) હિન્દુઓ પૂરતો સીમિત છે.
(B) ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
(C) હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
(D) હિન્દુ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.

Answer – B

14. કમ્પ્યૂટરમાં USB નું પૂર્ણરૂપ શું છે ?
(A) Universal Security Block
(B) Universal Serial Bus
(C) Universal Software Barrier
(D) Universal Stage Base

Answer : B

15. ‘‘મોહિની અટ્ટમ’’ કયા રાજ્યનું નૃત્ય છે ?
(A) કેરળ
(B) તમિલનાડુ
(C) કર્ણાટક
(D) ઓઢિશા

Answer - A

16. રિયો ઓલમ્પિક 2016 માં ભારતે કેટલા પદક જીત્યા ?
(A) 2 ૨જત
(B) ૧ ૨જત અને 1 કાસ્ય
(C) 2 કાંસ્ય
(D) 1 સ્વર્ણ અને 1 કાંસ્ય

Answer - B

17. સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?
(A) ઇંગ્લેન્ડ
(B) ઓસ્ટ્રેલિયા
(C) પાકિસ્તાન
(D) વેસ્ટ ઇન્ડિઝ

Answer – D

18. ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ?
(A) જીવરાજ મહેતા
(B) હિતેન્દ્ર દેસાઈ
(C) બલવંતરાય મહેતા
(D) ઘનશ્યામ ઓઝા

Answer - C

19. CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ?
(A) નાઇટ્રોજન
(B) ઓક્સિજન
(C) મિથેન
(D) હિલીયમ

Answer - C

20. 2008 માં કઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં વિલીન થઈ હતી ?
(A) સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર
(B) સ્ટેટ બેંક ઑફ બિકાનેર
(C) સ્ટેટ બેંક ઑફ ઈન્દોર
(D) કેનેરા બેંક

Answer - A

21. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ?ક્
(A) ઋગ વેદ
(B) યજુર્વેદ
(C) સામવેદ
(D) અથર્વવેદ

Answer - D

22. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ?
(A) અકબર
(B) હુમાયુ
(C) શાહજહાન
(D) ઔરંગઝેબ

Answer – C

23. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?
(A) અકબર
(B) જહાંગીર
(C) શાહજહાન
(D) ઔરંગઝેબ

Answer - B

24. 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?
(A) લોર્ડ કર્ઝન
(B) લોર્ડ મિન્ટો
(C) લોર્ડ વેવેલ
(D) લોર્ડ ડેલહાઉસી

Answer - A

25. ઓગષ્ટ 1947 માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
(A) ઍટલી
(B) રૂઝવેલ્ટ
(C) ચર્ચિલ
(D) માઉન્ટ બેટન

Answer - A

26. હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું ?
(A) કાલીબંગન
(B) મોહન-જો-દરો
(C) હરપ્પા
(D) લોથલ

Answer - D

27. ગીત ગોવિંદના લેખક કોણ હતા ?
(A) કબિર
(B) કાલિદાસ
(C) રવિદાસ
(D) જયદેવ
Answer - D

28. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?
(A) બલ્યુ. સી બેનન
(B) એ.ઓ. હ્યુમ
(C) ગની બિસેન્ટ
(D) વિષ્ણુભાઈ પટેલ

Answer - A

29. ક્ષેત્રફળની દૃષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ ક્યો છે ?
(A) આફ્રિકા
(B) યુરોપ
(C) ઉત્તર અમેરીકા
(D) દક્ષિણ અમેરીકા

Answer - A

30. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઇ નદી પર થયું છે ?
(A) કાવેરી
(B) બ્રહ્મપુત્ર
(C) કૃષ્ણા
(D) ગંગા

Answer - C




1. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ?
(A) 1200 કિમી
(B) 1600 કિમી
(C) 2000 કિમી
(D) 300 કિમી

Answer - B

2. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?
(A) કન્યાકુમારી
(B) લક્ષ્ય પોઈન્ટ
(C) ઈન્દિરા પોઈન્ટ
(D) પૉક પોઇન્ટ

Answer - C

3. નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ?
(A) ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન
(B) ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન
(C) ભૂતાન, ભારત, નેપાળ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન
(D) ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન

Answer - A

4. ક્યા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે
(A) મધ્યપ્રદેરા
(B) રાજસ્થાન
(C) દિલ્હી
(D) ઉત્તરપ્રદેશ

Answer - D

5. ભારત......... ની વચ્ચે આવે છે.
(A) 8°4′N અને 37°6' N અક્ષાંશ
(B) 23°3′ N અને 62°1' N અક્ષાંશ
(C) 1°N અને 29°4′ N અક્ષાંશ
(D) 17° 5 N અને 53° 2N અક્ષાંશ

Answer - A

6. 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?
(A) 532 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
(B) 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
(C) 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
(D) 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

Answer – D

7. નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ?
(A) સાતપુડા
(B) અમરકંટક
(C) બ્રહ્મગિરી
(D) પશ્ચિમ ઘાટ

Answer - B

8. ……………..થી કર્કવૃત્ત પસાર થતો નથી.
(A) રાજસ્થાન
(B) છત્તીસગઢ
(C) ઓઢિશા
(D) ત્રિપુરા

Answer - C

9. નીચેનામાંથી કઇ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે.
(A) કાપમય માટી
(B) પેટાઈટ માર્ગ
(C) કાળી માટી
(D) લાલ માટી

Answer - C

10. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?
(A) પોટેશિયમ ક્લોરાઇડ
(B) સલ્ફર ડાયોક્સાઇડ
(C) કેલ્શિયમ સલ્ફેટ
(D) સોડિયમ ક્લોરાઇડ

Answer : D

11. સૂર્યનો પ્રકાશ.............નું સ્ત્રોત છે.
(A) વિટામીન A
(B) વિટામીન C
(C) વિટામીન D
(D) વિટામીન E

Answer : C

12. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ?
(A) હાઇડ્રોક્લોરીક એસિડ
(B) લેક્ટિક એસિડ
(C) સલ્ફ્યુરીક એસિડ
(D) ફોર્મીક એસિડ

Answer - A

13. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ?
(A) વિટામીન A
(B) વિટામીન D
(C) વિટામીન E
(D) વિટામીન K

Answer - D

14. તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ?
(A) 100 ગ્રામ
(B) 350 ગ્રામ
(C) 500 ગ્રામ
(D) 1400 ગ્રામ

Answer - B

15. નીચેનામાંથી કયુ પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ?
(A) આર્કટિક વ્હેલ
(B) આફ્રિકન જિરાફ
(C) ભારતીય હાથી
(D) કાળો ગેંડો

Answer : A

16. પ્લાસ્ટર ઑફ પેરિસનું રાસાયણિક નામ શું છે ?
(A) પોટેશિયમ નાઈટ્રેટ
(B) પોટેશિયમ ક્લોરાઈડ
(C) હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ
(D) કેલ્શિયમ નાઈટ્રેટ

Answer - C

17. ફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે..................ગેસનો ઉપયોગ થાય છે.
(A) એમોનિયા
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) હિલિયમ
(D) નાઈટ્રોજન

Answer - A

18. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?
(A) પોટિરાયમ-8 ડેટીંગ
(B) કાર્બન-8 ડેટીંગ
(C) પોટેશિયમ-14 ડેટીંગ
(D) કાર્બન-14 ડેટીંગ

Answer – D

19. એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?
(A) સલ્ફર ઓક્સાઈડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ
(B) કાર્બન ડાઈઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
(C) પોટેશિયમ સલ્ફેટ
(D) કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઈડ

Answer - A

20. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની 2012 ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા ?
(A) જોન મૅકેઇન
(B) જ્યોર્જ બુશ
(C) મિટ્રોમની
(D) બિલ ક્લિન્ટન

Answer – C

21. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે ?
(A) ભા.જ.પ.
(B) કોંગ્રેસ
(C) ડીએમકે
(D) એઆઇડીએમકે

Answer – D

22. નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?
(A) નરેન્દ્ર મોદી
(B) અમિતાભ કાંત
(C) વાપ.વી. રેડ્ડી
(D) બિમલ જાલન

Answer - B

23. 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઇના ગવર્નર કોણ હતા ?
(A) ઓસ્બોન સ્મિથ
(B) જેમ્સ ટેઇલર
(C) સી. ડી. દેશમુખ
(D) બેનેગલ રામા રાવ

Answer – C

24. માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?
(A) જેફ બેસોય
(B) સુંદર પિચઇ
(C) સત્ય નાદેલા
(D) બિન્ની બંસલ

Answer – C

25. બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજ્યોની કઇ છે ?
(A) ગ્રેડીસ્કા
(B) બાન્યા લુકા
(C) સારાજેવો
(D) દુબ્રોવેનિક

Answer – C

26. નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ?
(A) કદરી ગોપાલનાથ
(B) કે. વી. કૃષ્ણા પ્રસાદ
(C) આર. આર. કેશવમૂર્તી
(D) એમ. બાલમુરલીકૃષ્ણ

Answer - D

27. લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ?
(A) બિહાર અને મેઘાલય
(B) અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ
(C) જમ્મુ-કાશ્મિર અને આસામ
(D) હિમાચલ અને પંજાબ

Answer - C

28. Amazon.com નું મુખ્યાલય ક્યાં છે?
(A) વૉશિંગ્ટન
(B) ન્યૂયોર્ક
(C) લંડન
(D) વિએના

Answer – A

29. નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી ?
(A) યુનાઈટેડ કિંગ્ડમ
(B) નોર્વે
(C) કોસોવો
(D) જર્મની
Answer - C

30. ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે ?
(A) શક્તિસિંહ ગોહિલ
(B) અર્જુન મોઢવાડીયા
(C) શંકરસિંહ વાઘેલા
(D) સિધ્ધાર્થ પટેલ

Answer - C



1. ઑલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016ના વિજેતા કોણ છે ?
(A) લિન ડેન
(B) ચૅન લોંગ
(C) લી ચોંગ વેઇ
(D) ચૅન હોંગ

Answer - A

2. આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઇને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ?
(A) કલમ 7
(C) કલમ22
(B) કલમ 16
(D) લગ્ન 20
Answer - C

3. સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂા.1000 ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ?
(A) 1950
(B) 1954
(C) 1960
(D) 1966

Answer - B

4. સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઇડ કયા રાષ્ટ્રના હતા ?
(A) ઓસ્ટ્રીયા
(B) ઓસ્ટ્રેલિયા
(C) સ્પેઇન
(D) ફ્રાન્સ
Answer – A

5. નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?
(A) મેક્સ વેબર
(B) એમ. એન. શ્રીનિવાસ
(C) એમીલ દૂર્ખામ
(D) એન્ડ્રુ બને

Answer - C

6. સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પરાના ઉપયોગ માટે જાણીતા હતા ?
(A) કૂતરા
(B) CER
(C) ધોડા
(D) ઘેટું

Answer - A

7. નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ?
(A) કોલીન મે
(B) ટીન એન્સ
(C) મેક્સ વેબર
(D) મ્યુલર ક્રિશ્ચયન

Answer - C

8. નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી?
(A) એમ. એન. શ્રીનિવાસ
(B) યોગેન્દ્ર સિંહ
(C) ઇરાવતી કર્વે
(D) વિશ્વનાધ મોહન

Answer - D

9. નીચેનામાંથી કોણ પ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?
(A) અતિ અબ્રાહમ
(B) જી. ડી. બોઆઝ
(C) ગોવિંદરાજન પહ્મનાભન
(D) નરેન્દ્રનાથ સેનગુપ્તા

Answer - C

10. માનવચેતાતંત્રમાં નીચેનામાંથી.............મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
(A) સોડિયમ અને પોટેશિયમ આયન
(B) સોડિયમ અને કેલ્શિયમ આયન
(C) કેલ્શિયમ અને પોટેશિયમ આયન
(D) સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન

Answer : A

11. આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ (ISIS) નું પૂરું નામ શું છે ?
(A) ઇસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા
(B) ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા
(C) ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
(D) ઈસ્લામસ્ટેટફોર ઇન્ટરનેશનલ સિક્યુરીટી
Answer : B

12. નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હીલ્સ રમવા પડે છે ?
(A) 16
(B) 18
(C) 20
(D) 22

Answer : B

13. બેટરીમાં પ્રાથમિક રૂપે ક્યું એસિડ હોય છે ?
(A) હાઇડ્રોક્લોરીક એસિડ
(B) એસિટીક એસિડ
(C) સલ્ફ્યુરીક એસિડ
(D) સાઈટ્રીક એસિડ

Answer-c

14. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો કર્યો છે ?
(A) લૉનટેનિસ કોર્ટ
(B) બેડમિંટન કોર્ટ
(C) સ્કેવ્શ કોર્ટ
(D) બાસ્કેટ બોલ કોર્ટ

Answer-c

15. ક્યુબા રાષ્ટ્ર બાબત નીચેનામાંથી કયુ સાચુ નથી ?
(A) તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો.
(B) તેના પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો
(C) તે એક દ્વીપ છે.
(D) તે દક્ષિણી ગોળામાં છે.

Answer - D

16. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ?
(A) એમ. કે. નારાયનન
(B) બ્રજેશ મિશ્રા
(C) અજીત દોલત
(D) ન્રિપેન્દ્ર મિશ્રા

Answer – C

17. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યા રાજ્યમાં થયો હતો ?
(A) મધ્યપ્રદેશ
(B) ઉત્તર પ્રદેરા
(C) બિહાર
(D) હરિયાણા

Answer – C

18. ચિકનગુનિયા શાનાથી થાય છે?
(A) ચેપી મચ્છર
(C) પ્રતિ હવા
(B) પ્રદૂષિત જળ
(D) બેક્ટેરિયા

Answer - A

19. નીચેનામાંથી કયુ પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી ?
(A) Inspiring Thoughts
(B) The Indian Space Journey
(C) Wings of Fire
(D) Ignited Minds

Answer – B

20. શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો.
2.5, 11, 23, 47,.......
(A) 79
(B) 95
(C) 33
(D) 101

Answer :- B

21. 2013 માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ?
(A) અશોકકુમાર માથુર
(B) વિવેક રાય
(C) ડૉ. રથીન રાય
(D) મીના અગરવાલ

Answer : A

22. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ઘોળાવીરા’ કયા જિલ્લામાં આવેલ છે ?
(A) સુરેન્દ્રનગર
(B) કચ્છ
(C) જૂનાગઢ
(D) અમદાવાદ

Answer - B

23. મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?
(A) સિદ્ધરાજ જયસિંહ
(B) ભીમદેવ-1
(C) કુમારપાળ
(D) કર્ણદેવ

Answer – B

24. પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?
(A) રાણી ઉદયમતી
(B) નાઈકા દેવી
(C) મીનળદેવી
(D) રાણી રૂડાબાઈ

Answer - A

25. અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?
(A) મેહમૂદ બેગડા
(B) અહમદશાહ-1
(C) દાઉદખાન
(D) કુતબુદ્દીન મોહમદ શાહ

Answer - D

26. ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?
(A) પ્રતાપ સિંહ
(B) જામ રણજીત સિંહજી
(C) સયાજીરાવ ગાયકવાડ
(D) દિગ્વિજય સિંહજી

Answer - C

27. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઇ હતી ?
(A) 12 માર્ચ 1930
(B) 6 એપ્રિલ 1932
(C) 12 માર્ચ 1931
(D) 6 એપ્રિલ 1930

Answer - A

28. ક્યા સત્યાગ્રહને ગુજરાતના પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?
(A) બારડોલી સત્યાગ્રહ
(C) ખેડા સત્યાગ્રહ
(B) ધરાસણા સત્યાગ્રહ
(D) સાબરમતી સત્યાગ્રહ

Answer - C

29. ........ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે.
(A) ઓગસ્ત કૉમ્ત
(B) એમ.પી. પોલેટ
(C) એમીલ દર્ખીમ
(D) પ્લૂટો

Answer - A

30. ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિકતમ કયા દશકમાં હતો ?
(A) 1911-21 અને 
1951-61
(B) 1921-31 અને 
1961-71
(C) 1911-21 અને 
1961-71
(D) 1921-31 અને 
1971-81

Answer - C


1. ‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.'' આ કથન કોનું છે ?
(A) ઓગષ્ટ કાંત
(B) કાર્લ માર્ક્સ
(C) એમ. એન. રાય
(D) બી.એફ. સ્કીનર

Answer – B

2. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ?
(A) 1951
(B) 1961
(C) 1941
(D) 1971

Answer - B

3. "આર્યસમાજ" ની શરૂઆત ક્યાં થઈ ?
(A) ગુજરાત
(B) પંજાબ
(C) બંગાળ
(D) મહારાષ્ટ્ર

Answer - D

4. ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :
(A) 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
(B) 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
(C) 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.
(D) 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.

Answer : A

5. તારંગાનાં જૈન મંદિરો ગુજરાતમાં ક્યાં જીલ્લામાં આવેલ છે ?
(A) બનાસકાંઠા
(B) પાટણ
(C) સાબરકાંઠા
(D) મહેસાણા

Answer - D

6. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
(A) સહ્યાદ્રી
(B) વિંધ્ય
(C) અરવલ્લી
(D) સાતપુડા

Answer – A

7. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ?
(A) કરજણ
(B) તાપી
(C) નર્મદા
(D) મહી

Answer - B

8. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ?
(A) બિટુમિનસ
(B) લિમોનાઈટ
(C) લિગ્નાઈટ
(D) એન્થ્રાસાઇટ

Answer - B

Post a Comment

0 Comments