-
May 18, 2020
To Be àªૂતકાળના રૂપોનો ઉપયોગ ઘણો વિશાળ છે. અહી વિવિધ છ રીતે થતા ઉપયોગના ઉદાહરણ આપવામાં આવ્યા છે. જે સમજવામાં ઘણા સરળ છે. ઉપરાંત તેનો વ્યવહારિક ઉપયોગ કરવો પણ શીખવવામાં આવ્યો છે. આટલું સમજ્યા પછી આપમેળે થોડા વાક્યો ગુજરાતીમાં વિચારીને તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ રીતે ઉપયોગી નીવડશે.
Social Plugin