અંગ્રેજી ભાષામાં મુખ્ય ત્રણ આર્ટીકલ્સ છે. A, An, The આર્ટીકલ a તથા an નો કોઈ ચોક્કસ અર્થ નથી પરંતુ જયારે અનિશ્ચિત નામ એકવચનમાં હોય ત્યારે નામ ની આગળ આર્ટીકલનો ઉપયોગ થાય છે. ( નામના પાંચ પ્રકાર છે. લીંક પર ક્લિક કરવાથી આ પાંચ પ્રકારની માહિતી મેળવી શકશો. ) સામાન્યતઃ જયારે જાતિવાચક કે સમૂહવાચક નામના ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજન હોય ત્યારે મોટે ભાગે નામની આગળ a આર્ટીકલ લાગે છે. e.g. 1. This is a boy. 2. There is a university in United States. 3. There is a girl under the tree. 4. There is a…
Social Plugin