-
May 15, 2020
ગુજરાતી àªાષામાં જે રીતે ‘ઓ’ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે તે રીતે અંગ્રેજી àªાષામાં પણ મોટે àªાગે ‘s’ અથવા ‘es’ પ્રત્યય લગાડીને બહુવચન કરવામાં આવે છે. e.g. a boy - boys a girl - girls a bench - benches સામાન્યતઃ નામને છેડે ‘s’ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. પરંતુ જયારે નામનો છેલ્લો અક્ષર s, sh, ch કે x હોય ત્યારે મોટા àªાગે ‘es’ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. e.g. a glass - glasses a watch - watches a dish - dishes …
Social Plugin