1. જો AHMEDABAD=BINFEBCBE તો BARODA = ? (A) CBSPEB (B) CBONEB (C) DBRTFB (D) CDTPFD Answer - A 2. A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. 1) A રસોઈયાની સામે બેઠો છે. 2) B નાઈની જમણે બેઠો છે. 3) દરજીની ડાબે ઘોળી બેઠો છે. 4) C ની સામે D બેઠો છે. A અને B નો વ્યવસાય શું છે ? (A) દરજી અને નાઈ (B) દરજી અને રસોઈયો (C) નાઈ અને રસોઇયો (D) ધોબી અને રસોઈયો Answer - B 3. ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : (A) 21 વર્ષ (B) 18 વર્ષ (C) 15 વર્ષ (D) 9 વર્ષ Answer - D 4. કોઈ વ્યક્તિ તરફ આં…
To Be ના રૂપોનો ઉપયોગ ઘણો વિશાળ છે. અહી વિવિધ છ રીતે થતા ઉપયોગના ઉદાહરણ આપવામાં આવ્યા છે. જે સમજવામાં ઘણા સરળ છે. ઉપરાંત તેનો વ્યવહારિક ઉપયોગ કરવો પણ શીખવવામાં આવ્યો છે. આટલું સમજ્યા પછી આપમેળે થોડા વાક્યો ગુજરાતીમાં વિચારીને તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ રીતે ઉપયોગી નીવડશે.
To Be ભૂતકાળના રૂપોનો ઉપયોગ ઘણો વિશાળ છે. અહી વિવિધ છ રીતે થતા ઉપયોગના ઉદાહરણ આપવામાં આવ્યા છે. જે સમજવામાં ઘણા સરળ છે. ઉપરાંત તેનો વ્યવહારિક ઉપયોગ કરવો પણ શીખવવામાં આવ્યો છે. આટલું સમજ્યા પછી આપમેળે થોડા વાક્યો ગુજરાતીમાં વિચારીને તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ રીતે ઉપયોગી નીવડશે.
ગુજરાતી ભાષામાં જે રીતે ‘ઓ’ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે તે રીતે અંગ્રેજી ભાષામાં પણ મોટે ભાગે ‘s’ અથવા ‘es’ પ્રત્યય લગાડીને બહુવચન કરવામાં આવે છે. e.g. a boy - boys a girl - girls a bench - benches સામાન્યતઃ નામને છેડે ‘s’ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. પરંતુ જયારે નામનો છેલ્લો અક્ષર s, sh, ch કે x હોય ત્યારે મોટા ભાગે ‘es’ પ્રત્યય લગાડીને તેનું બહુવચન કરવામાં આવે છે. e.g. a glass - glasses a watch - watches a dish - dishes …
અંગ્રેજી ભાષામાં મુખ્ય ત્રણ આર્ટીકલ્સ છે. A, An, The આર્ટીકલ a તથા an નો કોઈ ચોક્કસ અર્થ નથી પરંતુ જયારે અનિશ્ચિત નામ એકવચનમાં હોય ત્યારે નામ ની આગળ આર્ટીકલનો ઉપયોગ થાય છે. ( નામના પાંચ પ્રકાર છે. લીંક પર ક્લિક કરવાથી આ પાંચ પ્રકારની માહિતી મેળવી શકશો. ) સામાન્યતઃ જયારે જાતિવાચક કે સમૂહવાચક નામના ઉચ્ચારનો પહેલો અક્ષર વ્યંજન હોય ત્યારે મોટે ભાગે નામની આગળ a આર્ટીકલ લાગે છે. e.g. 1. This is a boy. 2. There is a university in United States. 3. There is a girl under the tree. 4. There is a…
Social Plugin