ફંક્શન કી ના ઉપયોગ આ પ્રમાણે છે. દરેક ઉપયોગને ખુબ શાંતિપૂર્વક વાંચવા અને યાદ રાખવા. ઓબ્જેક્ટીવ પરીક્ષા માટે આ ઉપયોગ મહત્વપૂર્ણ ગણાય છે. F1 Help ઓપન કરવા માટે. CMOS Setup માં પ્રવેશવા Windows Key + F1 : Microsoft Windows help and support center ઓપન કરવા માટે. Control + F1 Task Pane ને ઓપન કરવા માટે. F2 Windows માં સિલેક્ટ કરેલા icon, file કે folder rename કરવા માટે. Alt + Ctrl + F2 Microsoft Word માં ડોક્યુમેન્ટ વિન્ડો ઓપન કરવા માટે Ctrl + F2 : Microsoft Word માં Print preview જોવ…
Social Plugin